$5\ cm$ ત્રિજ્યાનું એક ગોળીય કવચ તેના પૃષ્ઠ પર $10$ વોલ્ટના સ્થિતિમાન સાથે વિદ્યુતભારીત થયેલ છે. તકતીની અંદરની બાજુએ સ્થિતિમાન ......$V$ હશે.
$0$
$10$
$20$
$50$
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $-2 \times 10^{-9}\,C$ ના ચાર્જને બિંદુ $A$ થી $C$ થઈને $B$ સુધી લઈ જવામાં $......\,J$ કાર્ય કરવું પડે.
$2\ \mu F$ અને $5\ \mu F$ કેપેસિટન્સ ધરાવતા બે કેપેસિટરો પાસે અનુક્રમે $2$ વોલ્ટ અને $10$ વોલ્ટ છે. તાર સાથે જોડયા બાદ તેઓના વિદ્યુતભારોનો ગુણોત્તર શોધો.
$L$ મીટર બાજુઓ વાળું ચોરસ પૃષ્ઠ પેપરના સમતલમાં છે. સમાન વિદ્યુત ક્ષેત્ર $\vec E\,(volt/m)$ પણ પેપરના સમતલમાં છે. જે માત્ર ચોરસ પૃષ્ઠના નીચેના અડધા ભાગ પૂરતું જ સીમીત છે. પૃષ્ઠ સાથે સંકળાયેલ ફલક્સ $SI$ એકમમાં ........ છે.
$V$ સ્થિતિમાને બે એક સમાન રીતે વિદ્યુતભારીત ગોળાકાર ટીપાઓ ભેગા મળીને એક મોટું ટિપું બનાવે છે. જો દરેક નાના ટીપાની કેપેસિટી $C$ હોય તો મોટા ટિપાની સ્થિતિમાન શોધો.
બે સમાન બિંદુવત વિદ્યુતભાર $q$ ને જોડતી રેખાના મધ્યબિંદુએ એક વિદ્યુતભાર $Q$ ને મૂકેલ છે. $q$ ના કયા મૂલ્ય માટે આ તંત્ર સમતુલનમાં હશે?