ગાઉસનો નિયમ ${ \in _0}\,\oint\limits_{} {\vec E,\,d\vec s\,\, = \,\,q} $ દ્વારા આપવામાં આવે છે જો ગાઉસિયન પૃષ્ઠ વડે ઘેરાતો ચોખ્ખો વિદ્યુતભાર શૂન્ય હોય તો .......

  • A

    $E$ પૃષ્ઠ પર હંમેશા શૂન્ય જ હોય છે.

  • B

    અંદર આવતી અને બહાર જતી વિદ્યુત રેખાઓ સમાન છે.

  • C

    અહી ચોખ્ખી અંદર આવતી વિદ્યુત રેખાઓ હોય છે.

  • D

    એકપણ નહિ

Similar Questions

આકૃતિ વિદ્યુતક્ષેત્રની બળ રેખાઓ બતાવે છે. રેખાની જગ્યા દરેક સ્થાને કાગળને સમાંતર છે. જો $A$ આગળ ક્ષેત્રનું મૂલ્ય $40\ N/C$ હોય તો $B$ આગળ અંદાજીત ક્ષેત્રનું મૂલ્ય .......$N/C$ હશે.

બે વિધુતભાર $(A,\,B)$ દ્વારા ઉત્પન્ન થતી વિધુતક્ષેત્રરેખાનું વિતરણ આપેલ છે તો નીચેનામાથી કયું વિધાન સાચું થાય ?

  • [AIIMS 2006]

સમઘનના કોઇ એક ખૂણા પર વિદ્યુતભાર $Q$ છે, તો આ સમઘનની બધી છ સપાટીઓમાંથી પસાર થતું કુલ ફલક્‌સ કેટલું હશે?

  • [AIPMT 2000]

$\vec E\,\, = \,\,3\,\, \times \,\,{10^3}\,\hat i\,\,(N\,/\,\,C)$ લો. $10\, cm$ ની બાજુવાળા ચોરસમાંથી પસાર થતું ફલક્સ કેટલા .......$Nm^2/C$ હશે ? તેનો સ્પર્શક $X$ અક્ષ સાથે $60^°$ ખૂણો બનાવે છે.

ધન વિદ્યુતભારની ક્ષેત્રરેખાઓ દોરો.