$2 L \times 2 L \times L$ પરિણામાણ ધરાવતા લંબધનમાં $4 L ^2$ ક્ષેત્રફળ ધરાવતા પૃષ્ઠ $s$ ના કેન્દ્રસ્થાને વિદ્યુતભાર $q$ મૂકવામાં આવે તો $s$ ના સામેના પૃષ્ઠમાંથી પસાર થતું ફલફસ
$\frac{ q }{12 \varepsilon_0}$
$\frac{ q }{3 \varepsilon_0}$
$\frac{ q }{2 \varepsilon_0}$
$\frac{q}{6 \varepsilon_0}$
દર્શાવેલ આલેખમાં $P$ અને $Q$ પાસે વિદ્યુતક્ષેત્રની તીવ્રતાના ગુણોત્તર કેટલો છે ?
બંધ પૃષ્ઠની અંદરની બાજુએ $20\ \mu C$ નો વિદ્યુતભાર મૂકવામાં આવે તો પૃષ્ઠ સાથે સંકળાયેલ ફલક્સ છે. જો $\, 80\ \mu C$ બંને વિદ્યુતભાર પૃષ્ઠની અંદરની બાજુએ ઉમેરવામાં આવે તો ફલક્સમાં થતો ફેરફાર....... છે.
$+ q$ વિદ્યુતભાર $L$ લંબાઈના સમઘનના કેન્દ્ર પર મૂકેલો છે, તો સમઘનમાંથી કેટલું ફ્લક્સ પસાર થાય?
વિદ્યુત ફલક્સનો $\mathrm{SI}$ એકમ લખો.
ક્ષેત્રરેખાઓની લાક્ષણિકતાઓ (ગુણધર્મો) લખો.