$5\,\mu F$ કેપેસીટન્સ ધરાવતા કેપેસીટર પર $5\,\mu C$ વિદ્યુતભાર છે.જો કેપેસીટરની પ્લેટ વચ્ચેનું અંતર વધારીને તેનું કેપેસીટન્સ $2\,\mu F$ કરવા માટે કેટલુ કાર્ય કરવું પડે?
$3.75\times 10^{-6}\,J$
$2.55\times 10^{-6}\,J$
$6.25\times 10^{-6}\,J$
$2.16\times 10^{-6}\,J$
$10\ \mu F$ મૂલ્ય ધરાવતા બે કેપેસિટરોના સમાંતર જોડાણને $200 \,volt\, dc$ થી વિદ્યુતભારીત કરવામાં આવે તો જૂલમાં સંગ્રહિત ઊર્જા કેટલી હશે ?
સમાંતર પ્લેટ કેપેસીટન્સમાં પ્લેટને અલગ કરવા માટે કરવું પડતું કાર્ય મેળવો.
જો સંધારક પરનો વિદ્યુતભાર $2\, C$ જેટલો વધારવામાં આવે તો તેમાં સંગ્રહીત ઊર્જા $44\%$ જેટલી વધે છે. સંધારક પરનો મૂળ વિદ્યુતભાર (કુલંબમાં)........હશે.
કેપેસિટરનો વોલ્ટેજ $5\ V$ થી $10\ V$ કરવા માટે $W$ કાર્ય કરવું પડે છે,તો વોલ્ટેજ $10\ V$ થી $15\ V$ કરવા માટે કેટલા.......$W$ કાર્ય કરવું પડે?
$600\; pF$ નું એક કેપેસીટર $200\; V$ ના સપ્લાય વડે વિધુત્ભારિત કરવામાં આવે છે. પછી તેનું સપ્લાય સાથેનું જેડાણ દૂર કરવામાં આવે છે. અને બીજા વિધુતભારીત ણ હોય તેવા $600\; pF$ ના કેપેસીટર સાથે જોડવામાં આવે છે. આ પ્રક્રિયામાં ઉર્જા ગુમાવઈ હશે ?