એક $C$ કેપેસીટન્સ ધરાવતા કેપેસીટરને $V _{0}$ જેટલા વૉલ્ટેજ ધરાવતા સ્ત્રોત સાથે જોડીને ચાર્જ કરેલ છે, પછી તેને સ્ત્રોતથી અલગ કરી બીજા $\frac{ C }{2} $ કેપેસીટન્સ ધરાવતા કેપેસીટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. બંને કેપેસીટર પર વિજભારના વિતરણની પ્રક્રિયા દરમિયાન થતો ઉર્જાનો વ્યય $.........\;CV _{0}^{2}$ જેટલો હશે?
$0.166$
$0.5$
$0.33$
$0.25$
કેપેસિટરનો કેપેસિટન્સ $4 \times 10^{-6}\ F$ અને તેનો વોલ્ટેજ $100\ V$ તેને સંપૂર્ણ વિદ્યુત ભાર રહિત કરવા માટે જરૂરી ઊર્જા.......$J$
વિદ્યુત ક્ષેત્રની ઊર્જા ઘનતા કોના સમપ્રમાણમાં હોય છે?
$12 \;pF$ નું એક કેપેસીટર $50 \;V$ ની જોડેલું છે. કેપેસીટરમાં કેટલી સ્થિતવિધુતઉર્જા સંગ્રહ પામી હશે ?
$25 \mu \mathrm{F}, 30 \mu \mathrm{F}$ અને $45 \mu \mathrm{F}$ સંધારકતા ધરાવતા ત્રણ સંધારકો ને $100 \mathrm{~V}$ ના ઉદગમ સાથે સમાંતરમાં જોડવામાં આવ્યા છે. આ સંયોજનમાં સંગ્રહ પામતી ઊર્જા $\mathrm{E}$ છે. જ્યારે સંધારકોને આ જ ઉદગમ સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે ત્યારે સંગ્રહ પામતી ઉર્જા $\frac{9}{x} \mathrm{E}$છે. $x$ નું મૂલ્ય. . . . . . . . થશે.
$800$ માઈક્રો ફેરેડના કેપેસિટર પર $8 \times 10^{-18}\, C$ નો વિદ્યુતભાર મૂકવા કરવું પડતું કાર્ય ....