નીચે આકૃતિમાં વિદ્યુતભારનું વિતરણ આપેલું છે. પૃષ્ઠનું પરના આ વિદ્યુતભારને લીધે વિદ્યુતક્ષેત્રનું ફલક્સ ......... છે.
$3q$/$\varepsilon_0$
$2q$/$\varepsilon_0$
$q$/$\varepsilon_0$
$zero$
બે સમકેન્દ્રીય ગોળીય કવચની ત્રિજયા $r$ અને $R$ $(R > r)$ પર વિધુતભાર $Q$ એવી રીતે વિતરીત થયેલો છે, કે તેમની પૃષ્ઠ ઘનતા સમાન રહે છે. તો તેના કેન્દ્ર પર વિધુતસ્થિતિમાન કેટલુ થાય?
$5\ cm$ ત્રિજયાવાળો પોલા ગોળાની સપાટી પર વિધુતસ્થિતિમાન $10\ volts$ છે. તો તેના કેન્દ્ર પર વિધુતસ્થિતિમાન કેટલા ........$V$ થાય?
$20\,\mu F$ કેપેસિટરને $500\,V$ વોલ્ટેજ સુધી ચાર્જ કરીને $200\,V$ વોલ્ટેજ ધરાવતા $10\,\mu F$ કેપેસિટર સાથે સમાંતરમાં જોડતાં સામાન્ય વોલ્ટેજ કેટલા .....$V$ થાય?
આકૃતિમાં બધા કેપેસિટર $1 \mu F$ છે,તો $A$ અને $B$ વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ .......... $\mu F$ હશે.
$\vec p$ ધ્રુવીય ચાકમાત્રા વાળા વિદ્યુત ડાઈપોલ સમાન વિદ્યુતક્ષેત્ર $\vec E$ માં મૂકેલો છે. $90^°$ સાથે ડાઈપોલને ભ્રમણ કરતાં થતું કાર્ય ........ છે.