બે વિદ્યુતભારો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવેલા છે. ત્રીજા વિદ્યુતભારને ક્યાં મૂકવામાં આવે કે જેથી તે સ્થિર સ્થિતિમાં રહે?

115-127

  • A

    $9\ e$ થી $30\ cm$ અંતરે

  • B

    $16\ e$ થી $40\ cm$ અંતરે

  • C

    $9\ e$ થી $40\ cm$ અંતરે

  • D

    $(a)$ અને $(b)$ બંને

Similar Questions

ગાઉસનો ગુરૂત્વાકર્ષણનો નિયમ....

એક વિદ્યુતભાર $Q$ ને ધનના કેન્દ્ર આગળ મૂકેલો છે. ધનની બધી જ છ બાજુઓ માંથી પસાર થતું વિદ્યુતફલક્સ .......... છે.

$Q$ વિદ્યુતભાર ઘરાવતા ગોળાને સમકેન્દ્રિત રહે તેમ વિદ્યુતભાર રહિત ગોળીય કવચ છે.તેમની વચ્ચે વોલ્ટેજનો તફાવત $V$ છે. હવે ગોળીય કવચને $-3Q$ વિદ્યુતભાર આપતા તેમની વચ્ચે વોલ્ટેજનો તફાવત કેટલા ........$V$ થાય?

આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બે બિંદુઓ આગળ $1\ \mu C$ મૂલ્યના ધન અને ઋણ વિદ્યુતભારો મૂકેલા છે. $A$ અને $B$ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત ....... $volt$ શોધો.

સેટેલાઇટમાં આકૃતિ મુજબ ગોળા લટકાવતાં દોરી વચ્ચેનો ખૂણો અને દોરીમાં તણાવ કેટલું થાય?