- Home
- Standard 12
- Physics
1. Electric Charges and Fields
easy
જો બે વિદ્યુતભાર $+Q$ અને $-Q$ વચ્ચેનું અંતર બમણું હોય તેમના વચ્ચેનું આકર્ષી બળ કેટલું હશે ?
A
અડધું
B
બમણું
C
ચાર ગણું
D
ચોથા ભાગનું
Solution
If the distance between two objects is doubled the gravitational force becomes one fourth since,
$F = G \frac{ m _1 \times m _2}{ R ^2}$
Where $R$ is the diatnce between the bodies .
So, if $R^{\prime}=2 R$, then
$F^{\prime}=G \frac{m_1 \times m_2}{R^2}$
$F ^{\prime}= G \frac{ m _1 \times m _2}{4 \times R ^2}=\frac{ F }{4}$
Standard 12
Physics