$ + 4q,\, - q$ અને $ + 4q$ વિદ્યુતભાર ધરાવતા બિંદુવત વિદ્યુતભારને $x - $અક્ષ પર $x = 0,\,x = a$ અને $x = 2a$ પર મૂકવામાં આવે તો ...

  • [AIPMT 1988]
  • A

    માત્ર $q$ વિદ્યુતભાર સ્થાયી સંતુલનમાં હશે

  • B

    એકપણ વિદ્યુતભાર સંતુલનમાં હશે નહીં

  • C

    બધા વિદ્યુતભાર અસ્થાયી સંતુલનમાં હશે

  • D

    બધા વિદ્યુતભાર સ્થાયી સંતુલનમાં હશે

Similar Questions

બે ઈલેક્ટ્રોનને $'2d'$ અંતરે જડિત રાખવામાં આવ્યા છે. એક ત્રીજા વિદ્યુતભાર પ્રોટોન કે જે મધ્યબિંદુએ રાખી તેને $x (x < < d)$ જેટલા ખૂબ નાના અંતરે બે જડીત વિદ્યુતભારોને જોડતી રેખાને લંબ ખસેડવામાં આવે છે. પ્રોટોન ......... કોણીય આવૃત્તિ સાથે સરળ આવર્ત ગતિ કરે છે. $(m \, =$ વિધુતભારિત કણનું દળ$)$

  • [JEE MAIN 2021]

$l$ લંબાઇની રેખા પર $q$, $Q$ અને $4q$ વિદ્યુતભારને એક છેડાથી અનુક્રમે $0,\,\frac {l}{2}$ અને $l$ અંતરે મૂકેલા છે. જો વિજભાર $q$ પર લાગતું બળ શૂન્ય કરવું હોય તો $Q$ વિજભાર કેટલો હોવો જોઈએ?

$a$ બાજુવાળા ચોરસ ના શિરોબંદુ પર $+Q$ વિદ્યુતભાર મૂકેલા છે.તો એક વિદ્યુતભાર પર કેટલું બળ લાગે?

હાઇડ્રોજનમાં એક ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની ફરતે $r$ ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે. તે બન્ને વચ્ચે લાગતું કુલંબ બળ $\overrightarrow F $ કેટલું હશે? ($K = \frac{1}{{4\pi {\varepsilon _0}}}$)

  • [AIPMT 2003]

$Cs\, Cl$ ના સામાન્ય સ્ફટકીના બંધારણમાં $Cs^+$ અને $Cl^-$ આયનો $bcc$ રચનામાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવાય છે. આઠ $Cs^+$ આયનોને લીધે $Cl^-$ આયન પર લાગતું ચોખ્ખું સ્થિતિ વિદ્યુત શાસ્ત્રનું બળ ....... છે.