$R$ ત્રિજ્યાના ગાઉસીયન પૃષ્ઠ વડે $Q$ જેટલો વિદ્યુતભાર વેરાયેલો છે. જો ત્રિજ્યા બમણી કરવામાં આવે તો બહાર નીકળતુ વિદ્યુત ફલક્સ...

  • A

    બમણુ થાય.

  • B

    $4$ ગણુ વધે.

  • C

    અડધુ થાય.

  • D

    સમાન રહે.

Similar Questions

જો પ્રદેશમાં $V = 4x^2$ વોલ્ટ હોય તો $(1, 0, 2)\ m$.આગળ વિદ્યુતક્ષેત્ર ........ છે.

એક વિદ્યુતભાર $Q$ બે ભાગ $Q_1$ અને $Q_2$ માં વહેચાય છે. આ વિદ્યુતભારો $R$ અંતરે મૂકેલા છે. તેઓ વચ્ચેનું મહત્તમ અપાકર્ષી બળ માટે $Q_1$ અને $Q_2$ શું હશે ?

$C$ કેપેસિટન્સ ઘરાવતા $8$ ટીપાં ભેગા મળીને મોટું ટીપું બનાવે છે. મોટા ટીપાનો કેપેસિટન્સ ........  $C$ થાય.

$C$ કેપેસીટન્સ ધરાવતા $n$ નાના બુંદો ભેગા થઇને એક મોટુ બુંદ બનાવે તો મોટા બુંદમાં સંગ્રહીત ઊર્જા અને દરેક નાના બુંદમાં સંગ્રહીત ઊર્જાનો ગુણોત્તર....

જે જુદા જુદા $q$ વિદ્યુતભાર ધરાવતા કણ વચ્ચેનું અંતર $2d$ છે તો તેમને જોડતી રેખાના મધ્ય બિંદુ આગળ વિદ્યુત સ્થીતીમાન....