બે સમાન મૂલ્યના $q$ વિદ્યુતભારો $x$ અક્ષ પર $2a$ અંતરે આવેલા છે. $m$ દળના બીજો $q$ વિદ્યુતભારને બે વિદ્યુતભારની વચ્ચેના માર્ગ (પથ) પર મૂકેલ છે. જો આ વિદ્યુતભાર સમતુલન સ્થિતિથી $x$ અંતરે સ્થાન બદલે તો કણ .........
સંતુલન સ્થાન વિષે સરળ આવર્ત ગતિ દર્શાવશે
સંતુલન સ્થાન વિષે દોલન કરશે પણ સરળ આવર્ત ગતિ દર્શાવશે નહિ
સંતુલન સ્થાને પાછો ફરી શકતો નથી
સંતુલન સ્થાન આગળ અટકી જશે
બે સમાન ગોળાઓ સમાન વિદ્યુતભારથી વિદ્યુતભારિત થયેલા છે અને તેમની વચ્ચે લાગતું બળ $F$ છે. જો એક ગોળાનો $50\%$ જેટલો વિદ્યુતભાર બીજા ગોળા પર વહન પામે તો નવું બળ ........ $F$ હશે.
$Q = 10$$\ \mu C$ જેટલો સમાન વિદ્યુતભાર ધરાવતા બે સમાન ગોળાઓને $1 \ m$ લંબાઇની દોરી વડે એક જ દઢ આધાર પરથી લટકાવવામાં આવે છે.સંતુલિત સ્થિતિમાં જો બે દોરી વચ્ચેનો ખૂણો $60^°$ હોય,તો દોરીમાં કેટલા ....$N$ તણાવબળ ઉત્પન્ન થશે?. $(\frac{1}{{\left( {4\pi {\varepsilon _0}} \right)}} = 9 \times {10^9}\ Nm/{C^2})$
ક્રમિક $ + Q$ અને $ - Q$ વિજભાર ધરાવતા બે બિંદુવત વિજભારો $A$ અને $B$ ને એક બીજાથી નિયત અંતર પર અલગ રાખેલ છે કે જેથી તેમના વચ્ચે લાગતું બળ $F$ છે. જો $A$ નો $25\%$ વિજભાર $B$ પર ટ્રાન્સફર કરવામાં આવે, તો આ વિજભારો વચ્ચે લાગતું બળ કેટલું થશે?
મુક્ત અવકાશમાં વિદ્યુત પરમિટિવિટિ નું મૂલ્ય ........ છે.
$\mathrm{x}$ -અક્ષ પર $\mathrm{q}$ અને $-3\mathrm{q}$ વિધુતભારો એકબીજાથી $\mathrm{d}$ અંતરે છે. $2\mathrm{q}$ વિધુતભારને કયા સ્થાને મૂક્વો જોઈએ કે જેથી તે બળ અનુભવે નહીં.