English
Hindi
1. Electric Charges and Fields
hard

$M_1$ અને $M_2$ દળ ધરાવતા બે નાના ગોળાઓને $L_1$ અને $L_2$ લંબાઇની વજન રહીત અવાહક દોરી વડે લટકાવેલ છે. ગોળાઓ પરનો વિદ્યુતભાર અનુક્રમે $Q_1$ અને $Q_2$ છે. ગોળાઓ એવી રીતે લટકાવેલ છે કે જેથી તેઓ સમક્ષીતીજ એક જ રેખામાં રહે તથા દોરીઓ શીરોલંબ સાથે આકૃતીમાં દર્શાવ્યા મુજબ $\theta_1$ અને $\theta_2$ માપનો ખૂણો બનાવે તો નીચેનામાંથી કઇ શરત $\theta_1$ $=$ $\theta_2$ થવા માટે જરૂરી છે.?

A

$M_1\neq  M_2$ પણ $Q_1$ $=$ $Q_2$

B

$M_1 = M_2$

C

$Q_1$ $=$ $Q_2$

D

$L_1 = L_2$

Solution

દરેક ગોળા પર ત્રણ બળ લાગે છે. $(1)$ તણાવ બળ  $(2)$ વજન બળ  $(3)$  અપાકર્ષી વિદ્યુત બળ 

પ્રથમ ગોળા માટે સંતુલન સમયે ${T_1}\cos {\theta _1}\,\, = \,\,{M_1}g\,;\,\,{T_1}\sin {\theta _1}\,\, = \,\,{F_1}\,\,$

$\therefore \tan {\theta _1}\,\, = \,\,\frac{{{F_1}}}{{{M_1}g}}$

બીજા ગોળા માટે સંતુલન સમયે ${T_2}\,\,\cos {\theta _2}\,\, = \,\,{M_2}g\,\,;\,\,{T_2}\,\,\sin \,\,{\theta _2}\,\, = \,\,{F_2}\,\,$

$\therefore \,\,\tan \,\,{\theta _2}\,\, = \,\,\frac{{{F_2}}}{{{M_2}g}}$

બંને ગોળા વચ્ચે અપાકર્ષીત બળ સમાન છે માટે $F_1 = F_2$

જ્યારે $F_1 / M_1g = F_2 / M_2g$ ત્યારેજ થાય જ્યારે $\theta _1 = \theta _2$ પરંતુ $F_1 = F_2$ માટે $M_1 = M_2.$

Standard 12
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.