નીચેની આકૃતિઓ નિયમિત ષષ્ટકોણ બતાવે છે. જેના શિરોલબિંદુઓ આગળ વિદ્યુતભાર મૂકેલો છે. નીચે આપેલ પૈકી કયા કિસ્સામાં કોનું કેન્દ્ર આગળ વિદ્યુતક્ષેત્ર શૂન્ય છે.

115-234

  • A

    $IV$

  • B

    $III$

  • C

    $I$

  • D

    $II$

Similar Questions

વિધુતક્ષેત્રની સમજૂતી આપો અને બિંદુવત્ વિધુતભારના વિધુતક્ષેત્રની સમજૂતી આપો.

વિદ્યુતક્ષેત્ર કોને કહે છે ?

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બિંદુ $A$ થી કેટલા...... $cm$ અંતરે વિદ્યુતક્ષેત્ર શૂન્ય હશે.

ઊગમબિંદુ આગળ $0.009\ \mu C$ નો બિંદુવત વિદ્યુતભાર મૂકેલો છે. બિંદુ $(\sqrt 2 ,\,\,\sqrt 7 ,\,\,0)$ આગળ આ બિંદુવત વિદ્યુતભારને લીધે વિદ્યુતક્ષેત્રની તીવ્રતાની ગણતરી કરો.

$+8q$ અને $-2q$ બિંદુવત વિદ્યુતભારો $x = 0$ અને $x = L$ પાસે મૂકેલાં છે. તો $X -$ અક્ષ પરના કયા બિંદુ આગળ પરિણામી વિદ્યુતક્ષેત્રની તીવ્રતા શૂન્ય થશે?