વિદ્યુતભાર $Q$ અને $-3Q$ અમુક અંતરે મૂકેલા છે,$Q$ પર વિદ્યુતક્ષેત્ર $E$ હોય,તો $-3Q$ પર વિદ્યુતક્ષેત્ર કેટલું થાય?

  • A

    $ - E$

  • B

    $E/3$

  • C

    $ - 3E$

  • D

    $ - E/3$

Similar Questions

બે વિદ્યુતભાર $(+Q)$ અને $(-2Q)$ ઉદ્‍ગમબિંદુથી $X$ - અક્ષ પર અનુક્રમે $a$ અને $2a$ અંતરે મૂકેલ છે, તો વિદ્યુતક્ષેત્ર કયા અંતરે શૂન્ય થાય?

સમાન મૂલ્યના ત્રણ ઘન અને ત્રણ ૠણ વિદ્યુતભારને ષટ્‍કોણના શિરોબિંદુ પર એવી રીતે મૂકવામાં આવે છે.જેથી કેન્દ્ર પર વિદ્યુતક્ષેત્ર   એક ઘન વિદ્યુતભાર $R$ પર મૂકતાં ઉત્પન્ન થતાં વિદ્યુતક્ષેત્ર કરતાં બમણું હોય,તો નીચેનામાંથી $P,\,Q,\,R,\,S,\,T,\,$ અને $U$ પર મૂકવા પડતા વિદ્યુતભારો

  • [IIT 2004]

બે બિંદુવત વિજભારો  $q_1\,(\sqrt {10}\,\,\mu C)$ અને $q_2\,(-25\,\,\mu C)$ ને $x -$ અક્ષ પર અનુક્રમે $x=1 \,m$ અને $x=4\ m$ પર મુકેલ છે. $y- $અક્ષ પરના $y=3\,m$ પર વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ($V/m$ માં) ______ હશે. 

  • [JEE MAIN 2019]

આપેલ આકૃતિ માટે $A$ બિંદુ આગળ વિદ્યુતક્ષેત્રની દિશા ......... હશે.

વિધુતક્ષેત્રનો ભૌતિક અર્થ આપો.