બળના વિદ્યુત રેખાને લાગતું સાચું વિધાન પસંદ કરો.

  • A

    ઋણ વિદ્યુતભારમાંથી ઉત્સર્જિત થાય છે. અને ધન વિદ્યુતભાર આગળ મળે છે.

  • B

    જ્યાં બળના વિદ્યુત રેખાની ઘનતા વધારે હોય ત્યાં તે પ્રદેશમાં વિદ્યુતક્ષેત્ર નબળું હોય છે.

  • C

    વિદ્યુતભારીત ધન ગોળા માટે બિંદુવત વિદ્યુતભાર સમાન હોય છે.

  • D

    તેની પાસે ભૌતિક ઉત્તેજના હોય છે.

Similar Questions

જો બંધ પૃષ્ઠમાં દાખલ થતું અને બહાર આવતું ફલક્સ અનુક્રમે $\phi_1$ અને $\phi_2$ છે. પૃષ્ઠની અંદરની બાજુએ વિદ્યુતભાર ........ હશે.

વિધુત ફલક્સની સમજૂતી આપો.

ધાતુના ગોળાને વિદ્યુતક્ષેત્રમાં મૂકતાં વિદ્યુતક્ષેત્ર રેખા કેવી દેખાય?

પૃથ્વીની સપાટીથી ઉપરની બાજુ પર વાતાવરણમાં સરેરાશ વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય લગભગ $150\, N/C$ છે. જેની દિશા પૃથ્વીના કેન્દ્ર તરફ છે. તો પૃથ્વીની સપાટી દ્વારા કુલ કેટલા પૃષ્ઠ વિજભારનું ($kC$ માં) વહન થતું હશે?

[${\varepsilon _0} = 8.85 \times {10^{ - 12}}\,{C^2}/N - {m^2},{R_E} = 6.37 \times {10^6}\,m$]

  • [JEE MAIN 2014]

$\mathrm{‘a'}$ બાજુવાળા ઘનમાંથી પસાર થતું ફલક્સ આકૃતિમાં બતાવ્યું છે કે જ્યારે વિધુતભાર $\mathrm{q}$ ને,

$(i)$ ઘનની એક સપાટીના કેન્દ્ર $\mathrm{C}$ પર

$(ii)$ $\mathrm{B}$ અને $\mathrm{C}$ ના મધ્યબિંદુ $\mathrm{D}$ પર

મૂકવામાં આવે છે તો ઘનની બધી બાજુએથી પાસાર થતાં ફ્લક્સ વિષે માહિતી આપો