$9.1 \times  10^6\ N/C$ ના વિદ્યુતક્ષેત્રમાં એક ઈલેક્ટ્રોનનો દાખલ કરતાં ઉદભવતો પ્રવેગ ..... $ms^{-2}$ છે.

  • A

    $1.6$

  • B

    $1.6 \times  10^{18}$

  • C

    $3.2 \times  10^{18}$

  • D

    $0.8 \times  10^{18}$

Similar Questions

$e$ વિદ્યુતભાર ધરાવતો અને $m$ દળ ધરાવતો ઇલેક્ટ્રોનને સમાન વિદ્યુતક્ષેત્ર $E$ માં મૂકવામાં આવે તો તેનો પ્રવેગ કેટલો થશે?

  • [AIIMS 2002]

$m$ દળ અને $q$ વિદ્યુતભાર ધરાવતા કણને સ્થિર સ્થિતિમાં $E$ વિદ્યુતક્ષેત્રમાં મૂકતાં $t$ સમય પછી ગતિઊર્જા કેટલી થાય?

બે વિજભાર ધરાવતી પ્લેટ વચ્ચે $\vec E$ જેટલું વિદ્યુતક્ષેત્ર પ્રવર્તે છે. એક વિજભાર ધરાવતો કણ આ પ્લેટની વચ્ચે વિદ્યુતક્ષેત્ર $\vec E$ને લંબ રીતે દાખલ થાય છે. તો તે પ્લેટની વચ્ચે કેવા માર્ગે ગતિ કરશે?

  • [JEE MAIN 2013]

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઈલેકટ્રોન $K$ ગતિ ઊર્જા સાથે બે વિદ્યુતભારતીય પ્લેટ વચ્ચેના $\theta = 45^°$ ના ખૂણે પ્રક્ષેપણ કહે છે. ઈલેકટ્રોન ઉપરની પ્લેટને અથડાય છે. ત્યારે તેનું વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય ...... કરતાં વધારે હોય છે.

$100 \,mg$ ના એક વિદ્યુતભારિત કણને $1 \times 10^{5} \,NC ^{-1}$ જેટલી તીવ્રતા ધરાવતા નિયમિત વિદ્યુતક્ષેત્રની વિરૂદધ દિશામાં ફેકવામાં આવે છે. જે કણ પરનો વિદ્યુતભાર $40 \,\mu C$ અને પ્રારંભિક વેગ $200 \,ms ^{-1}$ હોય તો તે ક્ષણિક વિરામસ્થિતિમાં આવતા પહેલા કેટલું અંતર ($m$ માં) કાપ્શે?

  • [JEE MAIN 2022]