$6$ વિદ્યુતભારો ત્રણ ઘન અને ત્રણ ઋણ સમાન મુલ્યના વિદ્યુતભારોને નિયમિત ષષ્ટકોણના ખૂણે મુકેલ છે કે જેથી $O$ પરનું વિદ્યુત ક્ષેત્ર જ્યારે ફક્ત $R$ પર સમાન મુલ્યોનો વિદ્યુતભાર મૂકતા મળતા વિદ્યુત ક્ષેત્ર કરતા બમણુ છે. તો $P, Q, R, S, T$ અને $U$ પર અનુક્રમે કયો વિદ્યુતભારો હશે?
$+, -, +, -, -, +$
$+, -, +, -, +, -$
$+, +, -, +, -, -$
$-, +, +, -, +, -$
$a$ ત્રિજ્યા અને રેખીય વિદ્યુતભાર ઘનતા $\lambda$ વાળા એક અર્ધ વર્તૂળના કેન્દ્ર આગળ વિદ્યુતક્ષેત્ર ........ દ્વારા આપી શકાય છે.
નીચે આપેલ આકૃતિમાં ઊગમબિંદુ આગળ અનંત સંખ્યાના વિદ્યુતભારને લીધે વિદ્યુતક્ષેત્રની ગણતરી કરો.
વાહક ગોળ કે જે $Q$ જેટલો વિદ્યુતભારિત થયેલો છે અને તેની ત્રિજ્યા $R$ હોય તેવા ગોળાની અંદરની બાજુએ આવેલા કેન્દ્રથી $X$ અંતરે વિદ્યુત સ્થિતિમાન ....... છે.
$C$ કેપેસિટન્સ ઘરાવતા $8$ ટીપાં ભેગા મળીને મોટું ટીપું બનાવે છે. મોટા ટીપાનો કેપેસિટન્સ ........ $C$ થાય.
બે પ્લેટો વચ્ચે $0.4\,cm$ અંતર ધરાવતા સમાંતર પ્લેટ કેપેસીટરનું કેપેસીટન્સ $2\ \mu F$ છે હવે તેમની વચ્ચેનું અંતર અડધુ કરી તેને $2.8$ ડાઇલેક્ટ્રીક ધરાવતા દ્રવ્યથી ભરી દેવામાં આવે તો કેપેસીટરનું અંતીમ કેપેસીટન્સ .....$\mu F$