સમબાજુ ત્રિકોણના શિરોબિંદુ પર આકૃતિ મુજબ વિધુતભાર મુકેલા છે.તો પરિણામી ડાઈપોલ મોમેન્ટ કેટલી થાય?

115-642

  • A

    $qa$

  • B

    $Zero$

  • C

    $q\,a\sqrt 3 $

  • D

    $\frac{2}{{\sqrt 3 }}qa$

Similar Questions

એક પોલો ધાતુનો ગોળો $3.2 \times  10^{-19}\ C$ વિદ્યુતભાર થઈ વિદ્યુતભારીત કરેલો છે. જો ગોળાની ત્રિજ્યા $10\,cm$ હોય તો તેના કેન્દ્રથી $4\, cm$ અંતરે વિદ્યુત સ્થિતિમાન ........ હશે.

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $25\, \mu \,F $ ધરાવતા દરેક ચાર કેપેસિટરોને જોડેલા છે, વોલ્ટમીટર $ 200\ V $ નોધે છે. તો કેપેસિટરની દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર શોધો.

સમાંતર પ્લેટ કેપેસીટરની પ્લેટો $100\ V$ સુધી વિદ્યુતભારીત કરેલ છે. હવે $2\ mm$ જાડાઇની પ્લેટને બે પ્લેટો વચ્ચે દાખલ કરવામાં આવે છે તથા સમાન વિદ્યુત સ્થીતીમાન જાળવી રાખવા માટે કેપેસીટરની બે પ્લેટો વચ્ચેનું અંતર $1.6\, mm $ વધારવામાં આવે તો પ્લેટનો ડાઇ ઇલેકટ્રીક અચળાંક....

$R$ ત્રિજ્યાના ગાઉસીયન પૃષ્ઠ વડે $Q$ જેટલો વિદ્યુતભાર વેરાયેલો છે. જો ત્રિજ્યા બમણી કરવામાં આવે તો બહાર નીકળતુ વિદ્યુત ફલક્સ...

$q$ વિદ્યુતતારને એક બંધ ઘનના કેન્દ્ર આગળ મૂકવામાં આવે છે ઘનના કોઈ પણ એક છેડામાંથી બહાર આવતું ફલક્સ ....... હશે.