- Home
- Standard 12
- Physics
1. Electric Charges and Fields
normal
એક સંપૂર્ણ વિદ્યુતભારી કેપેસિટરનું કેપેસિટન્સ $C$ છે. તેને દળ $m$ અને $S$ વિશિષ્ટ ઉષ્મા ક્ષમતા વાળા અને ઉષ્મીય રીતે અલગ કરેલા બ્લોકમાં સ્થિત (નિયત) અવરોધ તાર ધરાવતા નાના ગૂંચળા વડે ડિસ્ચાર્જ કરવામાં આવે છે. જો બ્લોકનું તાપમાન $\Delta T$ વડે વધારવામાં આવે તો કેપેસિટરની વચ્ચે સ્થિતિમાન તફાવત શોધો.
A
$\sqrt {\frac{{2mC\Delta T}}{s}} $
B
$\frac{{mC\Delta T}}{s}$
C
$\frac{{ms\Delta T}}{C}$
D
$\sqrt {\frac{{2mC\Delta T}}{C}} $
Solution
કેપેસિટર પર સંગ્રહિત ઉર્જા ગૂચળા પર આવે છે અને બ્લોકનું તાપમાન $\Delta T$ વડે વધે છે.
$\frac{1}{2}\,\,C{V^2}\,\, = \,\,mS\Delta T\,\,\,\, \Rightarrow \,\,\,\,V\,\, = \,\,\sqrt {\frac{{2mS\Delta T}}{C}} $
Standard 12
Physics
Similar Questions
normal