બે ધાતુના ટુકડાઓના સ્થિતિમાનનો તફાવત $800\,V$ છે અને તે $0.02\, m$ સમક્ષિતિજ અંતરે આવેલ છે. $1.96 \times 10^{-15}\, kg$ દળનો એક કણને પ્લેટો વચ્ચેના સંતુલનમાં મુક્ત કરવામાં આવે છે. જો $e$ એ મૂળભૂત વિદ્યુતભાર હોય તો કણ પરનો વિદ્યુતભાર ....... છે.
$e$
$3e$
$6e$
$8e$
$2\ \mu F$ અને $4\ \mu F$ કેપેસિટન્સવાળા બે કેપેસિટર્સને શ્રેણીમાં જોડવામાં આવ્યા છે. આ સંયોજનને $10\ V$ વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડતા, આ કેપેસિટરોમાં સંગ્રહિત થતી ઊર્જાઓનો ગુણોત્તર કેટલો હશે?
વિદ્યુત ડાઈપોલને અસમાન વિદ્યુતક્ષેત્રના $30^°$ ના ખૂણે ગોઠવેલી છે. વિદ્યુત ડાઈપોલ ....... અનુભવશે.
$V \rightarrow Q$ નો આલેખ નીચે દર્શાવ્યો છે. આ આલેખમાં $\Delta OAB$ નું ક્ષેત્રફળ શું દર્શાવે છે?
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $25\, \mu \,F $ ધરાવતા દરેક ચાર કેપેસિટરોને જોડેલા છે, વોલ્ટમીટર $ 200\ V $ નોધે છે. તો કેપેસિટરની દરેક પ્લેટ પરનો વિદ્યુતભાર શોધો.
$m$ દળ અને $q$ વિદ્યુતભાર ધરાવતા એક કણને $E$ જેટલા અચળ વિદ્યુત ક્ષેત્રની તિવ્રતા ધરાવતા વિસ્તારમાં સ્થીર સ્થીતીમાંથી મુક્ત કરવામાં આવે છે $y$ અંતર કાપ્યા બાદ કણની ગતી ઉર્જા.....