એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર $q$ હોય તેવી નંત લંબાઈની પાઈપની અક્ષ $r$ અંતરે આવેલા બિંદુ આગળ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા ....... હશે.

  • A

    $r^2$ ના સમપ્રમાણમાં

  • B

    $r^3$ ના સમપ્રમાણમાં

  • C

    $r$ ના વ્યસ્ત પ્રમાણમાં

  • D

    $r^2$ ના વ્યસ્ત પ્રમાણમાં

Similar Questions

એક કુલંબ વિદ્યુતભારમાં ઇલેકટ્રોનની સંખ્યા

ડ્યુરેર્ટોન અને $\alpha$ - કણ હવામાં એકબીજાથી $1\,\mathop A\limits^o $ અંતરે આવેલા છે. ડ્યુટ્રેરોનને લીધે $\alpha$ - કણ પર લાગતા વિદ્યુતક્ષેત્રનું મૂલ્ય ........ હશે.

 $10^{-6}\, kg$ દળના પાણીની ટીપા પરનો વિદ્યુતભાર $(-10^{-6})\,C$ છે. ટીપા પર કેટલી માત્રાનું વિદ્યુતક્ષેત્ર લાગુ પાડવામાં આવે કે જેથી તે તેના વજન સાથે સંતુલિત અવસ્થામાં હોય.

વિદ્યુતડાઇપોલને સમાન વિદ્યુતક્ષેત્રમાં મૂકતાં તે શું અનુભવશે?

$Q$ વિદ્યુતભાર ઘરાવતા ગોળાને સમકેન્દ્રિત રહે તેમ વિદ્યુતભાર રહિત ગોળીય કવચ છે.તેમની વચ્ચે વોલ્ટેજનો તફાવત $V$ છે. હવે ગોળીય કવચને $-3Q$ વિદ્યુતભાર આપતા તેમની વચ્ચે વોલ્ટેજનો તફાવત કેટલા ........$V$ થાય?