$R$ ત્રિજ્યાની એક રીંગ $Q$ વિદ્યુતભારથી વિદ્યુતભારીત કરેલી છે. રીંગના પરીઘથી અંતરે આવેલ તેની અક્ષ પરના બિંદુએ વિદ્યુતક્ષેત્ર ...... હશે.
$KQ/r$
$KQ/r^2$
$\frac{{KQ}}{{{r^3}}}\,{({r^2}\, - \,\,{R^2})^{1/2}}$
$KQr/R^3$
ગાઉસનો ગુરૂત્વાકર્ષણનો નિયમ....
બે બિંદુવત વિધુતભારો $+q$ અને $-q$ ને $(-d, 0)$ અને $(d, 0)$ પર $x -y$ સમતલમાં મૂકેલા હોય તો
$10^{-6}\, kg$ દળના પાણીની ટીપા પરનો વિદ્યુતભાર $(-10^{-6})\,C$ છે. ટીપા પર કેટલી માત્રાનું વિદ્યુતક્ષેત્ર લાગુ પાડવામાં આવે કે જેથી તે તેના વજન સાથે સંતુલિત અવસ્થામાં હોય.
સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેનું અંતર $'d'$ છે. અને દરેક પ્લેટનું ક્ષેત્રફળ $A$ છે. જ્યારે $t$ જાડાઈના અને $K$ ડાઈ ઈલેકટ્રીક ધરાવતા સ્લેબને પ્લેટોની વચ્ચે મૂકવામાં આવે ત્યારે તેની કેપેસિટી કેટલી બને છે.
$V$ સ્થિતિમાને બે એક સમાન રીતે વિદ્યુતભારીત ગોળાકાર ટીપાઓ ભેગા મળીને એક મોટું ટિપું બનાવે છે. જો દરેક નાના ટીપાની કેપેસિટી $C$ હોય તો મોટા ટિપાની સ્થિતિમાન શોધો.