આકૃતીમાં દર્શાવેલ બિંદુ $A$ થી વિદ્યુતક્ષેત્રની તીવ્રતા શૂન્ય થાય તે બિંદુ સુધીનું અંતર .......... $cm$

  • A

    $20$

  • B

    $10$

  • C

    $33 $

  • D

    આમાંથી એક પણ નહિ.

Similar Questions

સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચેનું અંતર $'d'$ છે. અને દરેક પ્લેટનું ક્ષેત્રફળ $A$ છે. જ્યારે $t$ જાડાઈના અને $K$ ડાઈ ઈલેકટ્રીક ધરાવતા સ્લેબને પ્લેટોની વચ્ચે મૂકવામાં આવે ત્યારે તેની કેપેસિટી કેટલી બને છે.

એક પોલા નળાકારની અંદરનો વિદ્યુતભાર $q$ કુલંબ છે. વક્રસપાટી $B$ સાથે સંકળાયેલું વોલ્ટ મીટર એકમમાં વિદ્યુત ફલક્સ છે. સમતલ પૃષ્ઠ સાથે સંકળાયેલું વોલ્ટ મીટર એકમાં ફલક્સ ........ હશે.

$2\ \mu F$ અને $4\ \mu F$ કેપેસિટન્સવાળા બે કેપેસિટર્સને શ્રેણીમાં જોડવામાં આવ્યા છે. આ સંયોજનને $10\ V$ વિદ્યુત સ્થિતિમાન લાગુ પાડતા, આ કેપેસિટરોમાં સંગ્રહિત થતી ઊર્જાઓનો ગુણોત્તર કેટલો હશે?

$\alpha$ - કણ પરનો વિદ્યુતભાર ....... છે.

ત્રણ ઘનવિજભાર $q$ ને સમબાજુ ત્રિકોણનાં શિરોબિંદુ પર મૂકેલા છે.તો તેની ક્ષેત્રરેખા કેવી દેખાય?