વિદ્યુત સ્થીતીમાન $V = 6x - 8xy^2 - 8y + 6yz - 4z^2$ સૂત્ર દ્વારા અપાય છે. તો ઉગમબિંદુ પર મુકેલા $2C$ ના વિદ્યુતભારીત બિંદુ પર લાગતુ વિદ્યુતબળ ......... $N$ શોધો.

  • A

    $2$

  • B

    $6$

  • C

    $8$

  • D

    $20$

Similar Questions

વિદ્યુતક્ષેત્ર રેખાઓ અને સ્થિતિમાન પૃષ્ઠ વચ્ચેનો ખૂણો .........$^o$ છે.

સમાંતર પ્લેટ કેપેસિટર વચ્ચેની અડધી જગ્યા પ્લેટને સમાંતર $K$ ડાઈ ઈલેક્ટ્રીના માધ્યમ વડે ભરેલી છે. જો પ્રારંભિક કેપેસિટી $C$ હોય તો નવી (અંતિમ) કેપેસિટી કેટલી હશે કૂલ ?

એક વિદ્યુતભાર $Q$ ને ધનના કેન્દ્ર આગળ મૂકેલો છે. ધનની બધી જ છ બાજુઓ માંથી પસાર થતું વિદ્યુતફલક્સ .......... છે.

વિદ્યુતભારીત કેપેસીટરની સંગ્રહીત ઊર્જા કયા સૂત્ર દ્વારા આપી શકાય ?

બે બિંદુવત ઘન વીજભારને $d$ અંતરે રાખેલા છે.એક ત્રીજા ઘન વીજભારને લંબદ્વિભાજક પર $x$ અંતરે મૂકેલા છે,$x$ ના કયા મૂલ્ય માટે લાગતું બળ મહતમ થાય?