English
Hindi
1. Electric Charges and Fields
normal

$L$ મીટર બાજુઓ વાળું ચોરસ પૃષ્ઠ પેપરના સમતલમાં છે. સમાન વિદ્યુત ક્ષેત્ર $\vec E\,(volt/m)$ પણ પેપરના સમતલમાં છે. જે માત્ર ચોરસ પૃષ્ઠના નીચેના અડધા ભાગ પૂરતું જ સીમીત છે. પૃષ્ઠ સાથે સંકળાયેલ ફલક્સ $SI$ એકમમાં ........ છે.

A

$zero$

B

$EL^2$

C

$EL^2/2$ $\varepsilon_0$

D

$EL^2/2$

Solution

$\varphi \,\, = \,\,\overrightarrow E \,.\,\,\overrightarrow S \,\, = \,\,ES\,\,\cos \,\,90^\circ  = 0$

(ક્ષેત્ર સદીશ ${{ \bot ^{\,r}}}$ થી ${\overrightarrow E }$ ને લંબ છે .)

Standard 12
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.