English
Hindi
1. Electric Charges and Fields
medium

$+8q$ અને $-2q$ બિંદુવત વિદ્યુતભારો $x = 0$ અને $x = L$ પાસે મૂકેલાં છે. તો $X -$ અક્ષ પરના કયા બિંદુ આગળ પરિણામી વિદ્યુતક્ષેત્રની તીવ્રતા શૂન્ય થશે?

A

$4L$

B

$8L$

C

$L/4$

D

$2L$

Solution

ધારો કે $A$ બિંદુ પાસે વિદ્યુતક્ષેત્ર શૂન્ય મળે છે અને $-2q$  વિદ્યુતભારથી $A$ બિંદુ વચ્ચેનું અંતર $x$ છે.

$\therefore \,\frac{{k\,(8q)}}{{{{(L + x)}^2}}} = \frac{{k(2q)}}{{{x^2}}}\,\,\,\,\,\therefore \,\frac{4}{{{{(L + x)}^2}}} = \frac{1}{{{x^2}}}\,\,\,$

$\therefore \,\frac{2}{{L + x}} = \frac{1}{x}\,\,\,\therefore \,2x\, = \,L + x\,\,\,\therefore \,L = x\,\,$

$x = 0$ થી $A$ બિંદુનું અંતર  $= L + L = 2L$

Standard 12
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.