સમાંતર પ્લેટ કેપેસિટરની પ્લેટો વચ્ચે $d/2$ જાડાઈના કોપરના ચોસલાને દાખલ કરેલ છે. જ્યાં $d$ એ તેની બે પ્લેટો વચ્ચેનું અંતર છે. જો કોપર ચોસલા વગર કેપેસિટરનું કેપેસિટન્સ $C$ અને કોપર ચોસલાની $C'$ હોય, તો $C'/C$ શોધો.
$\sqrt 2 $
$2$
$1$
$\frac{1}{{\sqrt 2 }}$
$R_1$ ત્રિજ્યાનો ઘન વાહક ગોળો $R_2$ ત્રિજ્યાના પોલા વાહક ગોળા વડે ઘેરાયેલો (આવત્ત) છે. તો આ સમૂહનો કેપેસિટન્સ ........ ના સમપ્રમાણમાં છે.
ત્રણ વિદ્યુતભાર $4q$, $Q$ અને $q$ અનુક્રમે $0$, $l/2$ અને $l$ પર સુરેખ રેખા પર મૂકેલા છે.$q$ પર લાગતું બળ શૂન્ય કરવા માટે $Q$ =________
બે સમાન અને $2\ \mu C$ ના વિરૂદ્ધ વિજભારની બનેલી વિદ્યુત ડાઈપોલ $3\, cm$ અંતરે આવેલી છે. આને $2 \times 10^{+5} N/C$ ના વિદ્યુતક્ષેત્રમાં મૂકેલી હોય તો તેના પર લાગતું મહત્તમ ટોર્ક ..... છે.
વિધુતડાઇપોલની અક્ષ પર $x$ અંતરે અને વિષુવવૃત્ત રેખા પર $y$ અંતરે વિધુતક્ષેત્ર ક્ષેત્ર સમાન હોય,તો $x : y$ કેટલું થાય?
જો ડાઇપોલની અક્ષ પર x જેટલા અંતરે વિદ્યુતક્ષેત્રની તિવ્રતા તેની વિષૃવરેખા પર y જેટલા અંતરે વિદ્યુતક્ષેત્રની તિવ્રતા સમાન હોય તો ગુણોત્તર ...