- Home
- Standard 12
- Physics
1. Electric Charges and Fields
normal
આકૃતિ સમાન વિદ્યુતક્ષેત્રમાં ત્રણ વિદ્યુતભારિત કણોનો પથ દર્શાવે છે. કયા કણ પાસે વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર સૌથી વધુ હશે ?

A
કણ $(1)$
B
કણ $(2)$
C
કણ $(3)$
D
કણ $(1)$ અને કણ $(2)$
Solution
જ્યારે કણ $(1)$ અને $(2)$ વિદ્યુતક્ષેત્ર ઈ ની વિરુદ્ધમાં વિચલન પામે ત્યારે કણ $(1)$ અને $(2)$ ઋણ વિદ્યુતભારીત અને $(3)$ ધન વિદ્યુતભારીત બનશે.
સ્થાનાંતર $y\,\,\alpha \,\,\left( {\frac{Q}{m}} \right)$ તેથી કણ $(3)$ પાસે વિદ્યુતભાર દળનો ગુણોત્તર સૌથી વધારે છે તેમ કહેવાય.
Standard 12
Physics