$1$ મી ત્રિજ્યા ધરાવતા ગોળાકાર વાહકનું કેપેસિટન્સ શું હશે ?
$1.1 \times 10^{-10}$
$10^{-6}$
$9 \times 10^{-9}$
$10^{-3}$
$X$ અને $Y$ કઇ ભૌતીક રાશી રજુ કરે છે. ? ( $Y$ પ્રથમ રાશી દર્શાવે છે.)
એક $0.2 \, \mu F$ કેપેસિટન્સ વાળા કેપેસિટરને $600\, V$ વોલ્ટેજે વિદ્યુતભારિત કરેલ છે. બેટરીને દૂર કર્યા બાદ, તેને $1.0\ \mu F$ ના કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે, ત્યારે કેપેસિટરનો સ્થિતિમાન.........$V$ હશે.
$a$ અને $b$ ત્રિજયાની ગોળીય કવચથી કેપેસિટર બનાવવામાં આવે છે.બંને કવચ વચ્ચેનું માધ્યમ હવા છે.બહારની ગોળીય કવચ અને અંદરની ગોળીય કવચ વારાફરતી ગ્રાઉન્ડ કરવાથી બનતા કેપેસિટન્સ નો તફાવત કેટલો થાય? $(b>a)$
બે સમાન પાતળી ધાત્વીય પ્લેટ પર અનુક્રમે $q_1$ અને $q_2$ જેટલો અનુક્રમે વીજભાર છે, કે જેથી $q_1 > q_2$ છે. બંને પ્લેટોને એકબીજાથી નજીક લાવીને $C$ જેટલી સંધારકતા ધરાવતું સંધારક બનાવવામાં આવે છે, તો તેમની વચ્ચે સ્થિતિમાનનો તફાવત $....$ હશે.
બે ધાતુના ગોળાઓ અનુક્રમે $20\, cm$ અને $10\, cm$ ની ત્રિજ્યા ધરાવે છે તથા દરેક ગોળો $150\ micro-coulomb$ વિદ્યુત ભાર ધરાવે છે સુવાહક તારથી બંને ને જોડ્યા બાદ તેમના પરનો સમાન વિદ્યુત સ્થીતીમાન......