$E$ વોલ્ટની બેટરી વડે બે વિદ્યુતભારીત કેપેસિટરોને વિદ્યુતભારીત કરવામાં આવે છે. તો આ કેપેસિટરો પર ઉદભવતા વિદ્યુતભારનો ગુણોત્તર $Q_1$/$Q_2$ કેટલો હશે ?
$1 : 2$
$2 : 1$
$4 : 1$
$1 : 1$
$q$ અને $-q$ વિદ્યુતભાર ધરાવતાં બે સરખાં વાહક ગોળાઓ એકબીજાથી $d$ જેટલાં અંતરે હવામાં રહેલા છે. બંને ગોળાઓની ત્રિજ્યા $r$ છે અને બંને ગોળાઓ વચ્ચેનું અંતર બંને ગોળાઓથી બનતી પ્રણાલીનું કેપેસીટન્સ મેળવો.
સાદા લોલકને બે પ્લેટ વચ્ચે આવર્તકાળ $T_o$ છે.હવે,પ્લેટને વિદ્યુતભારિત કરતાં આવર્તકાળ $T$ છે.તો $\frac{T}{T_o}=$
સ્ટ્રેટોસ્ફીયર પૃથ્વી માટે વાહક સ્તર તરીકે કાર્ય કરે છે. જો સ્ટ્રેટોસ્ફીયર પૃથ્વીની સપાટીથી $50\, km$ દૂર સુધી વિસ્તરિત હોય, તો પૃથ્વીની સપાટી અને સ્ટ્રેટોસ્ફીયર વચ્ચે રચાતા ગોળીય કેપેસિટરનો કેપેસિટન્સ ..... $F$ માં ગણો. પૃથ્વીની ત્રિજ્યા $6400 $ તરીકે લો.
$a$ અને $b\;(b > a)$ ત્રિજ્યાના ગોળીય વાહક $A$ અને $B$ હવામાં સમકેન્દ્રિત મૂકેલા છે. બંનેને કોપર તાર દ્વારા જોડવામાં આવે છે. તો તેમનો સમતુલ્ય કેપેસીટન્સ કેટલો થાય?
બે ધાતુના ગોળાઓ અનુક્રમે $20\, cm$ અને $10\, cm$ ની ત્રિજ્યા ધરાવે છે તથા દરેક ગોળો $150\ micro-coulomb$ વિદ્યુત ભાર ધરાવે છે સુવાહક તારથી બંને ને જોડ્યા બાદ તેમના પરનો સમાન વિદ્યુત સ્થીતીમાન......