$2.0\ \mu F$ અને $8.0\ \mu F$ ના શ્રેણી જોડાણને $300\, volts$ નો વિદ્યુત સ્થીતીમાન આપવામાં આવે છે તો $2.0\ \mu F$ ના કેપેસીટર પરનો વિદ્યુતભાર .....

  • A

    $2.4 \times  10^{-4}\ C$

  • B

    $4.8 \times  10^{-4}\ C$

  • C

    $7.2 \times  10^{-4}\ C$

  • D

    $9.6 \times  10^{-4}\ C$

Similar Questions

એક સમાંતર પ્લેટ કેપેસિટરને બેટરી વડે સંપૂર્ણ ચાર્જ કરતાં બે પ્લેટ વચ્ચેનો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત બેટરીના વિદ્યુતચાલક બળ જેટલો થાય છે,તો કેપેસિટરમાં સંગૃહીત ઊર્જા અને બેટરી વડે થતાં કાર્યનો ગુણોત્તર _______ થશે.

$10\ e.s.u$ વિદ્યુતભારની વિદ્યુતસ્થિતિઊર્જા ........ $ergs$ થાય.

$R - C$ પરિપથ ચાર્જિગમાં ત્રૂટક રેખા $ln I$ વિરૂદ્ધ $t$ નો આલેખ દર્શાવે છે. જો પરિપથનો અવરોધ બે ગણો હોય તો નીચેનામાંથી સતત રેખામાં $ l nI$ વિરૂદ્ધ $t$ નો આલેખ કયો યોગ્ય છે ?

આકૃતિ સમાન વિદ્યુતક્ષેત્રમાં ત્રણ વિદ્યુતભારિત કણોનો પથ દર્શાવે છે. કયા કણ પાસે વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર સૌથી વધુ હશે ?

ચોક્ક્સ (અમુક) પ્રદેશમાં વિદ્યુતક્ષેત્ર ........ સૂત્ર વડે આપી શકાય છે. $K$ નું પારિમાણિક સૂત્ર $\mathop E\limits^ \to \,\, = \,\,(\frac{K}{{{x^3}}})\,\hat i$ છે.