$(Z = 50)$ ન્યુકિલયસની ત્રિજયા $9 \times 10^{-15}\ m$ હોય,તો સપાટી પર વોલ્ટેજ કેટલો થાય?

  • A

    $80\ V$

  • B

    $8 \times {10^6}\,V$

  • C

    $9\ V$

  • D

    $9 \times {10^5}\,V$

Similar Questions

આકૃતિ સમાન વિદ્યુતક્ષેત્રમાં ત્રણ વિદ્યુતભારિત કણોનો પથ દર્શાવે છે. કયા કણ પાસે વિદ્યુતભાર અને દળનો ગુણોત્તર સૌથી વધુ હશે ?

વિદ્યુત ડાઈપોલને અસમાન વિદ્યુતક્ષેત્રના $30^°$ ના ખૂણે ગોઠવેલી છે. વિદ્યુત ડાઈપોલ ....... અનુભવશે.

સંપૂર્ણ ચાર્જ કરેલા $C$ કેપેસિટન્સવાળા કેપેસિટરને, $m$ દળ અને $s$ વિશિષ્ટ ઉ»મા ધરાવતા ઉષ્મિય અવાહક બ્લોકમાં રાખેલી નામી અવરોધ કોઈલ વડે ડિસ્ચાર્જ કરવામાં આવે છે. જો બ્લોકના તાપમાનમાં થતો વધારો $T$ હોય તો કેપેસિટરના બે છેડા વચ્ચેની વિદ્યુત સ્થિતિમાનનો તફાવત.....

$L$ લંબાઈનો એક ધન $L\, (ABCDEFGH)$ ના કેન્દ્ર આગળ એક $q$ વિદ્યુતભારીત કણ મૂકેલો છે. બીજો સમાન $q$ વિદ્યુતભાર $O$ થી $L$ અંતર આગળ મૂકેલો છે. તો $ABCD$ પરનું વિદ્યુત ફલક્સ ........ છે.

આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $-2 \times 10^{-9}\,C$ ના ચાર્જને બિંદુ $A$ થી $C$ થઈને $B$ સુધી લઈ જવામાં $......\,J$ કાર્ય કરવું પડે.