$r$ ત્રિજ્યા તથા $q$ વિદ્યુતભાર ધરાવતા મરક્યુરીના $64$ નાના ટીપા ભેગા થઇને એક મોટુ બુંદ બનાવે છે તો દરેક નાના ટીપાનો તથા મોટા બુંદની પૃષ્ટ વિદ્યુતભારનો ગુણોત્તર....

  • A

    $1:64$

  • B

    $64:1$

  • C

    $4:1$

  • D

    $1:4$

Similar Questions

$12.5 \mathrm{pF}$ સંધારકતા ધરાવતા એક સમાંતર પ્લેટ કેપેસીટર (સંધારક)ને બે પ્લેટો વચ્ચે $12.0$ વોલ્ટના સ્થિતિમાનના તફાવત સાથે એક બેટરી થકી વિદ્યુતભારીત કરવામાં આવે છે. હવે બેટરીને દૂર કરવામાં આવે છે અને ડાયઇલેકટ્રીક યોસલા $\left(\epsilon_{\mathrm{r}}=6\right)$ ને પ્લટોની વચ્ચે સરકાવવામાં આવે છે. ડાયઇલેકટ્રીક ચોસલાને દાખલ કર્યા બાદ સ્થિતિઊર્જામાં ફેરફાર. . . . . . .$\times 10^{-12}$ $J$ હશે.

  • [JEE MAIN 2024]

હવામાં ગોળાકારની કેપેસિટિ $50 \,\mu F$ છે. અને તેને તેલમાં ડૂબડતાં તે બને $110 \,\mu F$ છે. તો તેલનો ડાઈ ઈલેકટ્રીક ગણો.

$20\ \mu F$ કેપેસિટરન્સના કેપેસિટરમાં પ્લેટો વચ્ચેનું અંતર $2\ mm$ છે. જો $1\ mm$ પહોળાઈ અને $2$ ડાય-ઈલેકટ્રીક અચળાંક ધરાવતા ડાય-ઈલેકટ્રીક ચોસલાને પ્લેટોની વચ્ચે દાખલ કરવામાં આવે, તો નવું કેપેસિટન્સ.....$\mu F$

બે હવા ભરેલા ભરેલા $C$ અને $nC$ કેપેસીટન્સ ધરાવતા સમાંતર પ્લેટ કેપેસીટરને $V$ વોલ્ટની બેટરી સાથે સમાંતરમાં જોડેલા છે.જ્યારે કેપેસીટર સંપૂર્ણ રીતે ચાર્જ થાય ત્યારે બેટરી દૂર કરીને પહેલા કેપેસીટરની પ્લેટ વચ્ચે $K$ ડાયઈલેક્ટ્રિક અચળાંક ધરાવતો પદાર્થ ભરવામાં આવે છે.હવે આ તંત્રનો નવો વિદ્યુતસ્થિતિમાનનો તફાવત કેટલો થાય?

  • [JEE MAIN 2019]

ધ્રુવીય અને અધ્રુવીય અણુઓ કોને કહે છે ?