બે જુદા-જુદા ડાયઈલેક્ટ્રિક પદાર્થો અને જુદી-જુદી જડાઈ ( $t _1$ અને $\left.t _2\right)$ ના બનેલું એક સંયુક્ત સમાંતર પ્લેટ સંઘારક આકૃતિમાં દર્શાવેલ છે. બે જુદા-જુદા ડાયઈલેક્ટ્રિક પદાર્થોને એક સુવાહક પાતળા સ્તર $(foil)$ $F$ વડે છૂટા પાડેલા છે. સુવાહક $foil$ નો વોલ્ટેજ $............V$ હશે.
$6$
$66$
$600$
$60$
$a$ બાજુવાળી ચોરસ પ્લેટોને $d$ અંતરે રાખી એક સમાંતર પ્લેટ કેપેસિટર બનાવવામાં આવે છે $(d < < a)$ અને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે અવાહક એવી રીતે ભરવામાં આવે છે કે જેથી નીચેનો ત્રિકોણ $K$ જેટલા પરાવૈદ્યુતાંક $(dialectric)$ ધરાવતા અવાહકથી ભરેલો છે. આ કેપેસિટરનું કેપેસિટન્સ __________ છે.
ગોળાકાર કેપેસિટરની ત્રિજ્યાઓ $0.5\, m$ અને $0.6\, m$ છે. જો ખાલી જગ્યાને $6$ ડાઈ ઈલેકટ્રીક અચળાંકના માધ્યમથી ભરવામાં આવે તો, કેપેસિટરની કેપેસિટિ કેટલી હશે ?
શા માટે કોઈ ધાતુનો કેપેસિટરમાં ડાઈ-ઈલેકટ્રીક તરીકે ઉપયોગ કરી શકાતો નથી ?
પ્રથમ કળ બંધ કરવામાં આવે છે,હવે કળ ખુલ્લી કરીને બંને કેપેસિટરમાં ડાઇઇલેકિટ્રક $3$ ભરતાં તંત્રની પહેલાની અને પછીની ઊર્જાનો ગુણોત્તર કેટલો થાય?
$A$ પ્લેટનું ક્ષેત્રફળ અને બે પ્લેટ વચ્ચેનું અંતર $d$ હોય,એવા કેપેસિટરમાં $t$ જાડાઇનું અને $k$ ડાઇઇલેકિટ્રક દાખલ કરતાં નવો કેપેસિટન્સ કેટલો થાય?