સમાંતર પ્લેટ કેપેસિટરમાં ઊર્જા ઘનતા $1.8 \times 10^{-9}\, J/m^3$ તરીકે આપવામાં આવે તો પ્લેટો વચ્ચેના પ્રદેશમાં વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય ....... $NC^{-1}$ છે. ($\epsilon = 9 \times 10^{-12}$)
$6.6$
$20$
$66$
$2$
$+q, -2q$ અને $+q$ ત્રણ બિંદુવત વિદ્યુતભારો $(x = 0, y = a, z = 0), (x = 0, y = 0, z = 0)$ અને $(x = a, y = 0, z = 0)$ બિંદુઓ આગળ અનુક્રમે ગોઠવેલા છે. આ બધા વિદ્યુતબારોની મૂલ્ય અને વિદ્યુત ડાઈપોલ ચાકમાત્રાની દિશા ........ છે.
નીચે આપેલ આકૃતિમાં ઊગમબિંદુ આગળ અનંત સંખ્યાના વિદ્યુતભારને લીધે વિદ્યુતક્ષેત્રની ગણતરી કરો.
$4\ cm$ વ્યાસ ધરાવતી બે પ્લેટથી સમાંતર કેપેસિટર બનાવવામાં આવે છે,બે પ્લેટ વચ્ચે કેટલું અંતર રાખવાથી તેનું કેપેસિટન્સ $20\ cm$ વ્યાસ ધરાવતા ગોળાના કેપેસિટન્સ જેટલું થાય?
$X$ અને $Y$ બિંદુ વચ્ચેના અસરકારક કેપેસિટન્સ ....... $\mu F$ છે.
$5\ cm$ ત્રિજયાવાળો પોલા ગોળાની સપાટી પર વિધુતસ્થિતિમાન $10\ volts$ છે. તો તેના કેન્દ્ર પર વિધુતસ્થિતિમાન કેટલા ........$V$ થાય?