ડાઈપોલ માટે $q = 2 × 10^{-6}\ C ; d = 0.01\ m$ જો $E = 5 ×10^{5}\ N/C $ હોય તો ડાઈપોલ પર લાગતું મહત્તમ ટોર્ક શોધો.
$1 × 10^{-3}\ Nm^{-1}$
$10 × 10^{-3}\ Nm^{-1}$
$10 × 10^{-3}\ Nm$
$1 × 10^{2}\ Nm^{2}$
કળ $k$ બંઘ છે,હવે કળ $k$ ખૂલ્લી કરી બંને કેપેસિટરને ડાઇઇલેકિટ્રક $K = 3$ થી ભરી દેવામાં આવે છે.કળ બંઘ અને ખૂલ્લી હોય ત્યારની તંત્રની ઊર્જાનો ગુણોતર $\frac{{{U_1}}}{{{U_2}}}$ કેટલો થાય?
મુક્ત અવકાશમાં વિદ્યુત પરમિટિવિટિ નું મૂલ્ય ........ છે.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ એકબીજાથી સમાન અંતરે હવામાં ચાર ધાતુ સમાન પ્લેટો આવેલી છે. દરેક પ્લેટ ક્ષેત્રફળ $A $ જેટલું છે. તો બિંદુ $A$ અને $B$ વચ્ચે તંત્રનો કેપેસિટન્સ શોધો.
બે સમાન વિદ્યુતભાર $Q$ એકબીજાથી $r$ અંતરે રહેલા છે.એક ત્રીજા વિદ્યુતભાર $q$ ને બંને વિદ્યુતભારોને જોડતી રેખાના મધ્યબિંદુ પર એવી રીતે મૂકવામાં આવે છે કે જેથી ત્રણેય વિદ્યુતભારો સંતુલન સ્થિતિમાં રહે.આ સ્થિતિમાં $q$ = _____