$m$ દળ અને $+e$ વિદ્યુતભાર વાળો એક મૂળભૂત કણ વધુ દળ ધરાવતા વિદ્યુતભારીત $Ze$ આગળ પ્રક્ષેપણ કરે છે. જ્યાં $Z > 0$ આપાત કણનો સૌથી નજીકનું અંતર ........ છે.
$\frac{{Z{e^2}}}{{2\pi {\varepsilon _0}m{v^2}}}$
$\frac{{Ze}}{{4\pi {\varepsilon _0}m{v^2}}}$
$\frac{{Z{e^2}}}{{8\pi {\varepsilon _0}m{v^2}}}$
$\frac{{Ze}}{{8\pi {\varepsilon _0}m{v^2}}}$
એક વિધુતક્ષેત્ર $\overrightarrow{E\,}={{E}_{0}}x\hat{i}$ માં એક $a$ બાજુવાળો સમધન મુકેલો છે.તો તેના વડે કેટલો વિધુતભાર ઘેરાઈ શકે?
એક વિદ્યુત ડાઈપોલને અસમાન વિદ્યુતક્ષેત્રમાં મૂકવામાં આવે તો તે શું અનુભવશે ?
જો ડાઇપોલની અક્ષ પર x જેટલા અંતરે વિદ્યુતક્ષેત્રની તિવ્રતા તેની વિષૃવરેખા પર y જેટલા અંતરે વિદ્યુતક્ષેત્રની તિવ્રતા સમાન હોય તો ગુણોત્તર ...
એક વિદ્યુતભાર $Q$ બે ભાગ $Q_1$ અને $Q_2$ માં વહેચાય છે. આ વિદ્યુતભારો $R$ અંતરે મૂકેલા છે. તેઓ વચ્ચેનું મહત્તમ અપાકર્ષી બળ માટે $Q_1$ અને $Q_2$ શું હશે ?
સેટેલાઇટમાં આકૃતિ મુજબ ગોળા લટકાવતાં દોરી વચ્ચેનો ખૂણો અને દોરીમાં તણાવ કેટલું થાય?