સમઘનના ખૂણા પર $+Q$ વિદ્યુતભાર મૂકતાં કેન્દ્ર પર વિદ્યુતક્ષેત્ર કેટલું થાય? $\left( {k = \frac{1}{{4\pi {\varepsilon _0}}}} \right)$
$\frac{{kQ}}{{{r^2}}}$
$\frac{{8kQ}}{{{r^2}}}$
$\frac{{2kQ}}{{{r^2}}}$
$0$
$4\ cm$ વ્યાસ ધરાવતી બે પ્લેટથી સમાંતર કેપેસિટર બનાવવામાં આવે છે,બે પ્લેટ વચ્ચે કેટલું અંતર રાખવાથી તેનું કેપેસિટન્સ $20\ cm$ વ્યાસ ધરાવતા ગોળાના કેપેસિટન્સ જેટલું થાય?
$2\;m$ ત્રિજયાના પોલા વાહક ગોળાને ધન $10\,\mu C$ જેટલો વિદ્યુતભાર આપવામાં આવે તો તેના કેન્દ્ર પર વિદ્યુતક્ષેત્ર ($\mu Cm^{-2}$ માં) કેટલું થશે?
ગાઉસનો ગુરૂત્વાકર્ષણનો નિયમ....
સમાંતર પ્લેટ કન્ડેન્સરની પ્લેટોનું ક્ષેત્રફળ $A$ છે તથા પ્લેટો વચ્ચેનું અંતર $10\, mm$ છે તેમની અંદર બે ડાઇ ઇલેક્ટ્રીક શીટ છે એકનો ડાઇ ઇલેક્ટ્રીક અચળાંક $10$ તથા જાડાઇ $6\ mm$ તથા $4\ mm$ છે તો કન્ડડેન્સરની કેપેસીટી ગણો.
$\vec p$ ધ્રુવીય ચાકમાત્રા વાળા વિદ્યુત ડાઈપોલ સમાન વિદ્યુતક્ષેત્ર $\vec E$ માં મૂકેલો છે. $90^°$ સાથે ડાઈપોલને ભ્રમણ કરતાં થતું કાર્ય ........ છે.