English
Hindi
2. Electric Potential and Capacitance
easy

$20\, cm$ અને $15\, cm$ ત્રિજ્યાવાળા વાહકગોળા અહાવક સ્ટેનડ પર મૂકેલા છે. બંને ઉપર સમાન $10\ \mu C $ જેટલો વિદ્યતભાર છે. તેઓને તાંબાના તાર સાથે જોડીને અલગ કરતાં .....

A

બંને ગોળા પર સરખો વિદ્યુતભાર રહેશે.

B

$20\, cm$ ત્રિજ્યાવાળા ગોળા પર વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા વધારે હશે.

C

$20\, cm$ ત્રિજ્યાવાળા ગોળા પર વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા ઓછી હશે.

D

બંને ગોળા પર વિદ્યુતભાર પૃષ્ઠ ઘનતા સમાન હશે.

Solution

$\sigma  = \frac{Q}{A}$ પણ ${\text{Q  }} \propto {\text{ C,}}$ જ્યાં $C$ કેપેસીટન્સ અને ${\text{C }} \propto {\text{  r,}}$ જ્યાં $r$ ત્રિજ્યા

$\therefore \,\sigma  \propto \frac{r}{A}\,\,\,\therefore \,\sigma \, \propto \frac{r}{{{r^2}}}\,\,\,\therefore \,\sigma  \propto \frac{1}{r}$

મોટી ત્રિજ્યાવાળા ગોળા પર વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા ઓછી હશે.

Standard 12
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.