સમાન મૂલ્યના ત્રણ વિદ્યુતભારો ચોરસના ચાર ખૂણાઓ પર મૂકેલા છે. જો $q_1$ અને $q_2$ વચ્ચે લાગતું બળ $F_{12}$ હોય અને $F_{13}$ હોય તો $F_{12}/F_{13}$ નો ગુણોત્તર ....... હશે.
$1/2$
$2$
$\frac{1}{{\sqrt 2 }}$
$\sqrt 2 $
એક વિદ્યુત ડાઈપોલને અસમાન વિદ્યુતક્ષેત્રમાં મૂકવામાં આવે તો તે શું અનુભવશે ?
સેટેલાઇટમાં આકૃતિ મુજબ ગોળા લટકાવતાં દોરી વચ્ચેનો ખૂણો અને દોરીમાં તણાવ કેટલું થાય?
$Q$ વિદ્યુતભાર ઘરાવતા ગોળાને સમકેન્દ્રિત રહે તેમ વિદ્યુતભાર રહિત ગોળીય કવચ છે.તેમની વચ્ચે વોલ્ટેજનો તફાવત $V$ છે. હવે ગોળીય કવચને $-3Q$ વિદ્યુતભાર આપતા તેમની વચ્ચે વોલ્ટેજનો તફાવત કેટલા ........$V$ થાય?
$X$ અને $Y$ બિંદુ વચ્ચેના અસરકારક કેપેસિટન્સ ....... $\mu F$ છે.
અને ધરાવતા કેપેસિટરને અનુક્રમે $300\ V$ અને $500\ V$ ચાર્જ કરેલ છે.બંનેને સમાંતરામં જોડતાં ગુમાવેલી ઊર્જા