$a$ થી $e$ અંકિત કરેલા પાંચ દડાઓ અલગ-અલગ દોરી વડે લટકાવેલા છે જોડ $(b, c)$ અને $(d, e)$ સ્થિતવિદ્યુત અપાકર્ષણ દર્શાવે છે. જ્યારે જોડ $(a, b),(c, e)$ અને $(a, e)$ સ્થિત વિદ્યુત આકર્ષણ દશાવે છે. $a$ અંકિત દડો કેવો હોવો જોઈએ.
ઋણ વિદ્યુતભારીત
ઘન વિદ્યુતભારીત
વિદ્યુત ભારરહિત
ઉપરનામાંથી કોઈપણ શક્ય છે.
નીચે આકૃતિમાં વિદ્યુતભારનું વિતરણ આપેલું છે. પૃષ્ઠનું પરના આ વિદ્યુતભારને લીધે વિદ્યુતક્ષેત્રનું ફલક્સ ......... છે.
પોલા ધાતુના ગોળાના પૃષ્ઠ આગળ $10\, V$ સ્થિતિમાન છે. તો કેન્દ્ર આગળ કેટલા .........$V$ સ્થિતિમાન હશે.
આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $-2 \times 10^{-9}\,C$ ના ચાર્જને બિંદુ $A$ થી $C$ થઈને $B$ સુધી લઈ જવામાં $......\,J$ કાર્ય કરવું પડે.
ઓક્સિજન અણુમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા કેટલી હશે?
સેટેલાઇટમાં આકૃતિ મુજબ ગોળા લટકાવતાં દોરી વચ્ચેનો ખૂણો અને દોરીમાં તણાવ કેટલું થાય?