$1\, g$ દળ તથા $10^{-8}\ C$ વિદ્યુતભાર ધરાવતો બોલ $600\, volt$ વિદ્યુત સ્થીતીમાન ધરાવતા બિંદુ $A$ થી શુન્ય $(0) \,volt$ વિદ્યુતસ્થીતીમાન ધરાવતા બિંદુ $B$ પર જાય છે. બિંદુ $B$ આગળ બોલનો વેગ $20\,cm/s$ છે તો બિંદુ $A$ આગળ બોલનો વેગ......$cm/s$
$22.8$
$228$
$16.8$
$168$
એક કણ $A$ અનો વિદ્યુતભાર $+q$ અને $B$ નો વિદ્યુતભાર $+9\ q$ છે. પ્રત્યેક કણનું દળ $m$ સમાન છે. જો બંને કણોને સ્થિર સ્થિતિએથી સમાન સ્થિતિમાન તફાવત સાથે છોડવામાં આવે તો તેઓની ઝડપનો ગુણોત્તર ....... હશે.
ખોટું વિધાન શોધો.
${10^{ - 10}}\,m$ અંતરે રહેલા બે પ્રોટ્રોનને મુકત કરતાં અનંત અંતરે ગતિઊર્જા કેટલી થાય?
પ્રોટોનનું દળ ઇલેક્ટ્રોન કરતાં $1840$ ગણું છે. $1\, kV$ વિદ્યુતસ્થિતિમાનથી પ્રવેગિત કરતાં ગતિઉર્જા ......$keV$ થાય.
જ્યારે એક ઇલેક્ટ્રોનને બીજા ઇલેક્ટ્રોન તરફ લઈ જવામાં આવે, ત્યારે તંત્રની વિદ્યુતસ્થિતિઊર્જા ....