બે પ્લેટો વચ્ચે હવાવાળા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ $9\ pF$ છે અને બે પ્લેટ વચ્ચેનું અંતર છે. જો બે પ્લેટ વચ્ચે $/3$ જાડાઈનો અને $K_1 = 3$ ડાઈઈલેક્ટ્રિક અચળાંક તથા $2d/3$ જાડાઇનો અને $K_2 = 6$ ડાઈઈલેક્ટ્રિક અચળાંકવાળો પદાર્થ ભરી દેવામાં આવે તો તેનું કેપેસિટન્સ ...... $pF$
$40.5$
$20.25$
$1.8$
$45$
અહી નિયમિત ષષ્ટકોણના શિરોબિંદુઓ પર છ બિંદુઓ આવેલા છે. છ વિદ્યુતભારમાંના ત્રણ $q$ અને બીજા ત્રણ $-q$ વિદ્યુતભારો $P$ થી શરૂ કરીને ઘડિયાળની દિશામાં $O$ આગળનું ક્ષેત્ર એ $R$ આગળ આવેલ માત્રા $+q$ વિદ્યુતભાર કરતાં બમણું છે. તો......
આકૃતીમાં દર્શાવ્યા મુજબ મોટી વિદ્યુતભારીત પ્લેટ $P$ સાથે બાંધેલી દોરી $S$ બે બોલ $B$ ને ખૂણો બને તે રીતે લટકાવેલ છે તો પ્લેટની વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા કોના સમપ્રમાણમાં છે?
ઉગમબિંદુથી $x$ અંતરે વિદ્યુતક્ષેત્ર $E = 100/x^2$ , સૂત્રથી આપી શકાય છે. તો $x = 10\, m$ અને $x = 20\, m$ આગળ આવેલા બિંદુઓ વચ્ચે સ્થિતિમાન નો તફાવત ...... $V$ છે.
આપેલ તંત્રનો સમતુલ્ય ડાઇઇલેકિટ્રક અચળાંક $K$ હોય,તો...
કેપેસિટરને $15$ ડાઈઈલેકિટ્રકથી ભરતા તેનો કેપેસિટન્સ $15\ \mu\ F$ થાય છે.હવા ઘરાવતા બીજા કેપેસિટરનો કેપેસિટન્સ $1\ \mu\ F$ છે.બન્ને કેપેસિટરને $100\ V$.ની બેટરી દ્રારા ચાર્જ કરવામાં આવે છે. બેટરી અને ડાઈઈલેકિટ્રક દૂર કરી તેમને સમાંતર જોડતા તેમનો વોલ્ટેજ કેટલા .....$V$ થાય?