$X-Y$ યામ પદ્ધતિના ઉગમબિંદુ $(0, 0)$ આગળ $10^{-3}\ \mu C$ નો એક વિદ્યુતભાર મૂકેલો છે. બે બિંદુઓ $A$ અને $B$ $(\sqrt 2 ,\,\,\sqrt 2 )$ અને $(2, 0)$ આગળ ગોઠવેલા છે. બિંદુ $A$ અને $B$ વચ્ચેનો સ્થિતિમાનનો તફાવત .......$V$ હશે.
$9$
$0$
$2$
$4.5$
$9 \times 10^{-13} \mathrm{~cm}$ ની ત્રિજયા ધરાવતા પરમાણુ ન્યુક્લિયસ $(z=50)$ ની સપાટી આગળ વિદ્યુત સ્થિતિમાન ________ $=\times 10^6 \mathrm{~V}$મળશે.
કોઈ વિધુતભાર તંત્રના લીધે કોઈ બિંદુ પાસેનું સ્થિતિમાનનું સૂત્ર લખો.
$Q$ વિજભાર બે સમકેન્દ્રિય $r$ અને $R ( R > r)$ ત્રિજ્યા ધરાવતા પોલા ગોળા પર એવી રીતે પથરાયેલ છે કે જેથી બંને ગોળા પરની પૃષ્ઠ વિજભાર ઘનતા સમાન રહે. બંનેના સમાન કેન્દ્ર આગળ વિદ્યુતસ્થિતિમાન કેટલું મળે?
આકૃતિમાં દર્શાવ્યા મુજબનો આલેખ વિદ્યુતક્ષેત્રની તીવ્રતા $E$ ને અંતરના $x$ નાં સાપેક્ષે દર્શાવેલ છે. ઉગમબિંદુ $O$ થી $x=2\,m$ અને $x=6\,m$ પરનાં બિંદુઓ વચ્ચે સ્થિતિમાનનો તફવવત $\dots\dots V$ હશે.
રેખીય સતત વિધુતભાર વિતરના લિધે કોઈ બિંદુ પાસેનું વિધુતસ્થિતિમાનનું સૂત્ર લખો.