એક નળાકારીય સંગ્રાહક આંતરિક અને બાહ્ય સુવાહકો ધરાવે છે. જેની ત્રિજ્યાઓ $10 : 1$ ગુણોત્તરમાં છે. આંતરિક વાહકને એક તાર વડે બદલવામાં આવે છે. જેની ત્રિજ્યા મૂળ વાહકની કરતાં અડધી હોય છે. પ્રથમ સંગ્રાહક જેટલી સમાન કેપેસિટિ મેળવવા માટે તારની લંબાઈ કેટલા ગુણોત્તરમાં વધારવી જોઈએ?
$0.6$
$1.43$
$2.3$
$1.3$
આકૃતિમાં બે કેપેસિટરો શ્રેણીમાં છે. $b$ લંબાઈનો દ્રઢવાહક મધ્યભાગ ઉર્ધ્વ રીતે સરકી શકે છે. તો આ તંત્રનો સમતુલ્ય કેપેસિટન્સ શોધો.
સમાંતર પ્લેટ કેપેસીટરનું કેપેસીટન્સ $12\ \mu F$ છે જો પ્લેટો વચ્ચેનું અંતર બમણુ તથા ક્ષેત્રફળ અડધુ કરવામાં આવે તો નવું કેપેસીટન્સ...$\mu F$
નજીક રાખેલા અને સમાન વિધુતભારનું વહન કરતાં બે વાહકોના વચ્ચે વિધુતસ્થિતિમાનનો તફાવત સમજાવો ?
$a$ બાજુવાળી ચોરસ પ્લેટમાથી એક કેપેસીટર બનાવેલ છે જે એક બીજા સાથે ખૂબ નાનો ખૂણો $\alpha$ બનાવે છે. તો તેનો કેપેસીટન્સ કેટલો થાય?
$R _1$ ત્રિજ્યાના અલગ કરેલા સંધારકની સંધારકતા $n$ ગણી વધી જાય છે જ્યારે તેને $R _2$ ત્રિજ્યા ધરાવતા અને પૃથ્વી સાથે જોડેલા $(grounded)$ સમકેન્દ્રીય ગોળામાં મૂકવામાં આવે છે. તેમની ત્રિજ્યાઆનો ગુણોત્તર $\left(\frac{R_2}{R_1}\right) \ldots$ થશે.