English
Hindi
2. Electric Potential and Capacitance
easy

$X$ અને $Y$ કઇ ભૌતીક રાશી રજુ કરે છે. ? ( $Y$ પ્રથમ રાશી દર્શાવે છે.)

A

આપેલ વાયુનો દબાણ વિરૂધ્ધ તાપમાનનો આલેખ

B

ગતીઊર્જા વિરૂધ્ધ કણનો વેગ

C

કેપેસીટન્સ વિરૂધ્ધ વિદ્યુતભાર અચળ વિદ્યુત સ્થીતીમાન માટે

D

વિદ્યુત સ્થીતીમાન વિરૂધ્ધ કેપેસીટન્સ અચળ વિદ્યુતભાર માટે

Solution

$V = Q/C$ પરથી અચળ  $Q$ માટે $V \propto 1/C$ માટે $V, C$ સાથે અતીવલયકાર રૂપે ફેરફાર પામે છે.

Standard 12
Physics

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.