અમુક પ્રદેશમાં વિદ્યુત સ્થિતિમાનને $V = 6x - 8xy^2 - 8y + 6yz - 4z^2\,volt$ સૂત્ર વડે નિરૂપવામાં આવે છે. ઉગમબિંદુ આગળ આવેલા $2\, C$ પરના વિદ્યુતભાર પર લાગતા બળનું મૂલ્ય ........$N$ હશે.
$2$
$6$
$8$
$20$
પ્રોટોન ઇલેક્ટ્રોન કરતા $1840$ ગણો ભારે છે જ્યારે તેને $1\ kv$ ના વિદ્યુત સ્થીતીમાનના તફાવત હેઠળ પ્રવેગીત કરવામાં આવે તો તેની ગતી ઉર્જા .......... $KeV$
ગાઉસનો ગુરૂત્વાકર્ષણનો નિયમ....
$1\ \mu F$ કેપેસિટન્સ ધરાવતા અનંત સંખ્યાઓના સમાન કેપેસિટરોને આકૃતિ મુજબ જોડેલા છે. તો $A$ અને $B$ વચ્ચે સમતુલ્ય કેપેસિટન્સ .......... $\mu F$ શોધો.
$C$ કેપેસિટન્સ ઘરાવતા $8$ ટીપાં ભેગા મળીને મોટું ટીપું બનાવે છે. મોટા ટીપાનો કેપેસિટન્સ ........ $C$ થાય.
પોલા ધાતુના ગોળાના પૃષ્ઠ આગળ $10\, V$ સ્થિતિમાન છે. તો કેન્દ્ર આગળ કેટલા .........$V$ સ્થિતિમાન હશે.