- Home
- Standard 12
- Physics
એક નળાકારીય કેપેસિટર પાસે $1.4\,cm$ અને $1.5 \,cm$ ત્રિજ્યાના અને $15\,cm$ લંબાઈ ધરાવતા બે નળાકારો છે. બાહ્ય નળાકારને જમીન સાથે જોડેલ છે. અને અંદરના નળાકારને $3.5\ \mu C$ નો વિદ્યુતભાર આપેલ છે. તંત્રનો કેપેસિટન્સ અને અંદરના નળાકારનો સ્થિતિમાન અનુક્રમે. . . . . .
$1.21 \times 10^{-8}\ F,\, 2 \times 10^4\ V$
$2.12 \times 10^{-8}\ F,\, 3 \times 10^4\ V$
$1.29 \times 10^{-8}\ F,\, 2 \times 10^{-4}\ V$
$3.22 \times 10^{-8}\ F,\, 2 \times 10^7\ V$
Solution
$ℓ= 15\,cm = 15 \times 10^{-2}\, m;\, a = 14\ cm = 1.4 \times 10^{-2}\ m;$
$b = 1.5\ cm = 1.5 \times 10^{-2}\, m; \, q = 3.5\ \mu C = 3.5 \times 10^{-6}\ C$
હવે ${\text{C}} = \frac{{{\text{2}}\pi {\varepsilon _{\text{0}}}\ell }}{{2.303\,\,{{\log }_{10}}\left( {\frac{b}{a}} \right)}}\,\, = \,\,\frac{{2\pi \times 8.854 \times {{10}^{ – 12}} \times 15 \times {{10}^{ – 2}}}}{{2.303{{\log }_{10}}\frac{{1.5 \times {{10}^{ – 2}}}}{{1.4 \times {{10}^{ – 2}}}}}} = 1.21 \times {10^{ – 8}}\ F$
જ્યાં સુધી બાહ્ય નળાકારને જમીન સાથે જાડેલ છે. તો અંદરના નળાકારનો સ્થિતિમાન તેમની વચ્ચેના સ્થિતિમાનના તફાવતને સમાન હશે.અંદરના નળાકારનું સ્થિતિમાન $V = \frac{q}{C} = \frac{{3.5 \times {{10}^{ – 6}}}}{{1.2 \times {{10}^{ – 10}}}} = 2.89 \times {10^4}\ V$