જ્યારે પોલીથીનના એક ટુકડાને ઊન સાથે ઘસવામાં આવે તો પોલીથીન પર $-2 -\times 10^{-7}\ C$ જેટલો વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે. દળનો કેટલો જથ્થો પોલીથીન તરફ વહન પામતો હશે?

  • A

    $11.38 \times  10^{-17}\ kg$

  • B

    $12.38 \times  10^{-19}\ kg$

  • C

    $11.38 \times  10^{-19}\ kg$

  • D

    $10.38 \times  10^{-19}\ kg$

Similar Questions

નીચેનામાંથી કઈ પ્રક્રિયા સ્થિત વિદ્યુત પ્રેરણના સિધ્ધાંતનો સમાવેશ કરે છે ?

જ્યારે ધાતુના તટસ્થ ગોળામાંથી $10^{14}$ ઈલેકટ્રોનસને દૂર કરવામાં આવે તો ગોળા પરનો વિદ્યુતભાર.......$\mu C$  હશે ?

વિધુતભાર એટલે શું? તે સદિશ છે કે અદિશ તે સમજાવો? 

અર્થિંગ કોને કહે છે ? અને મકાનોના વાયરિંગમાં અર્થિંગનું મહત્ત્વ જણાવો.

ઈલેકટ્રોન પર વિદ્યુતભારની હાજરી કોણે શોધી હતી?