$\alpha$ - કણ પરનો વિદ્યુતભાર .......
ઓક્સિજન અણુમાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મોની સંખ્યા કેટલી હશે?
વિધુતભારના ક્વોન્ટાઇઝેશનને આપણે અવગણી શકીએ ? જો હા, તો કઈ પરિસ્થિતિના આધારે અવગણી શકી?
ન્યુક્લિયસમાં પ્રોટોન અને પ્રોટોન વચ્ચે બળ ....... છે.
ઊન સાથે ઘસેલા એક પોલીથીન ટુકડા પર $3 \times 10^{-7} \;C$ ઋણ વિદ્યુતભાર છે. $(a)$ સ્થાનાંતરિત થયેલા ઇલેક્ટ્રૉનની સંખ્યા શોધો. તેઓ શાના પરથી શાના પર સ્થાનાંતરિત થયા છે? $(b)$ ઊનથી પોલીથીન તરફ દળનું સ્થાનાંતર થયેલ છે?